કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.
ગ્લુકોકોર્ટિકોઈંડ, ચોક્કસ કોર્ટિસોલ સોજા પ્રતિરોધક પ્રક્રિયા દ્વારા પ્રતિકારકતાના પ્રતિચારને અવરોધે છે. મધ્ય ઝોન પ્રદેશમાંથી ગ્લુકોકોર્ટિકોઈડનો સ્રાવ થાય છે. (એડ્રિનલ બાહ્યક્નો ઝોના ફેસિક્યુલેટા પ્રદેશ) તે એમિનો એસિડનો ઉપયોગ અને ગ્રહણને અવરોધે છે. તેને સ્ટ્રેસ અંત:સ્ત્રાવ કહે છે જે તાણની પરિસ્થિતિનો સામનો કરે છે.
લડો યા ભાગો પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવો કયાં ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે?
..... દ્વારા કોર્ટિકોસ્ટીરોઈડનો સ્ત્રાવ થાય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ કોર્ટિસોલ | $I$ મિનરલોકોર્ટિકોઈડ |
$Q$ આલ્ડોસ્ટેરોન | $II$ ગ્લુકોકોર્ટિકોઈડ |
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ | $III$ જાતીય કોર્ટિકોઈડ |
કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?